હાલ બે દિવસ માટે વડાપ્રધાન મોદી ફ્રાંસના પ્રવાસે છે અહીં એરપોર્ટ પર ગુજરાતના વોરા મુસ્લિમોએ પીએમ મોદીનું રાષ્ટ્રધ્વજ સાથે સ્વાગત કર્યું અને ભારત માતા કી જયના નારા લગાવ્યા, જેનો વીડિયો પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યો છે પ્રધાનમંત્રી મોદી અને ભારત વિરૂદ્ધ મુસ્લિમ વિરોધી છબી બનાવવાની કોશિશ કરી રહેલ પાકિસ્તાનને આ જરાય પસંદ આવ્યું નથી