અમદાવાદી મુસ્લિમ યોગ ગુરુએ 'લંડન બુક ઓફ રેકોર્ડ'નો એવોર્ડ પ્રાપ્ત કર્યો

DivyaBhaskar 2019-08-26

Views 828

અમદાવાદ:શહેરના મુસ્લિમ યોગ ગુરુને લંડન બુક ઓફ રેકોર્ડનો એવોર્ડ પ્રાપ્ત થયો છે આ યોગ ગુરુએ અનેક વિસ્તારો, શહેર અને ગામડાઓમાં લોકોને યોગ શીખવાડ્યાં છે આ યોગ ગુરુએ ગ્રેટ વોલ ઓફ ચાઇના ઉપર યોગ કરીને એક ખ્યાતિ મેળવી છે ચાઇના વોલ પર કોઇ મુસ્લિમ યોગ ગુરુ દ્વારા યોગ કરવામાં આવ્યાં હોય તેના કારણે તેમને આ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યાં છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS