આજે પૂરી દુનિયા પાંચમો ઈન્ટરનેશનલ યોગ દિવસ ઉજવી રહી છે જ્યાં એક બાજુ પીએમ મોદીએ રાંચીના પ્રભાત તારા મેદાનમાં યોગાસન કરતા જોવા મળ્યા તો બૉલિવૂડ એક્ટ્રેસીસ પણ યોગના રંગમાં રંગાઈ, જેમાં પહેલુ નામ આવે ફિટનેસ દિવાશિલ્પા શેટ્ટીનું જેણે યોગ ડેના દિવસે મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયા પાસે લોકોને યોગ શિખડાવ્યા અહીં શિલ્પા પૂરી રીતે યોગમાં ડૂબેલી જોવા મળી