રાજકોટ:5 દિવસીય મલ્હાર લોકમેળાની સમાપ્તિ બાદ ઠેર-ઠેર ગંદકીનાં ગંજ જોવા મળ્યાં હતા શહેરના રેસકોર્સ મેદાનમાં યોજાયેલા મલ્હાર મેળામાં મોટા પ્રમાણમાં ગંદકીના થર જોવા મળ્યાં હતા મેળામાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવા છતાં અહીંયાથી પ્લાસ્ટિકનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો