Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાં‘ભાસ્કરે’ રાજ્ય અને દેશના અગ્રણી કાયદા
નિષ્ણાતો પાસેથી જાણ્યું કે, શું ગરબાનો સમય વધારવામાં કોઈ પ્રકારની અડચણો છે? શું તે સુપ્રીમ કોર્ટની અવમાનના તો નથી ને? અને શું રાજ્ય સરકાર પાસે ગરબાનો સમય વધારવાનો હક છે?‘ભાસ્કર’ની વાતચીતમાં તમામ કાયદા નિષ્ણાતોએ સ્પષ્ટ કહ્યું કે, રાજ્ય સરકાર ધાર્મિક અને આસ્થાના આ તહેવાર પર લોક લાગણી જોતા સમયમર્યાદા વધારી શકે છે તેમાં સુપ્રીમ કોર્ટની અવમાનના નથી થતી આ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈએ