કર્મચારીઓના બેઝિક સેલેરી પર હાલ 12 ટકા PF કપાય છે જેમાં એમ્પલોયર પણ એટલું જ યોગદાન આપે છે સરકાર ઈચ્છે છે કે, કર્મચારીના હિસ્સાની ટકાવારીમાં ઘટાડો કરવામાં આવે તો વધુ પગાર મળી શકે વધુ પગાર મળવાથી વધુ ખર્ચ કરે તો અર્થવ્યવસ્થાને ફાયદો થઈ શકે મીડિયા રિપોર્ટ્સ મુજબ સોશિયલ સિક્યોરિટી કોડ બિલ, 2019માં આ પ્રાવધાનને જોડવામાં આવ્યું છે આ અઠવાડિયે સંસદમાં આ બિલ રજૂ થઈ શકે છે