ગુજરાતી વાહનચાલકોને 15 દિવસ સુધી આ મસમોટા દંડમાંથી રાહત મળશે કારણ કે, નવા એક્ટનો ગુજરાતીમાં અનુવાદ કર્યા પછી જાહેરનામું બહાર પાડવામા આવશે આ એક્ટ અંતર્ગત દંડની રકમમાં 5થી 30 ગણો વધારો થયો છ
વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં ગરવી ગુજરાત ભવનનું ઉદઘાટન કર્યું છે