ગીર:ઉનાનાં દેલવાડામાં વહેલી સવારથી મેઘમહેર જોવા મળી હતી 2 કલાકમાં 2 ઈંચ જેટલો વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો બે ઈંચ જેટલો વરસાદ વરસતા લોકોને બફારાથી રાહત મળી હતીઆ સાથે જ નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા ઉના, ગીર ગઢડા, સહિત તાલાલાનાં ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો છે