સુરતમાં દારૂ અને બિયરની બોટલો સાથે ગણપતિ પંડાલમાં ડાન્સનો વીડિયો વાઇરલ

DivyaBhaskar 2019-09-03

Views 34

સુરતઃહાલ વિઘ્નહર્તા ગણપતિની પૂજા અર્ચના કરવાનું પર્વ ગણેશોત્સવ ચાલી રહ્યું છે એક તરફ ગણેશ ભક્તિમાં લોકો લિન બન્યા છે ત્યારે અમુક યુવકો ગાંધીના ગુજરાતમાં જાહેરમાં દારૂ પીને છાકટા થયા હોય તેમ ખુલ્લેઆમ દારૂની બાટલીઓ પીને ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા મહિધરપુરા પોલીસે ગુનો નોંધી આઠની અટકાયત કરી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS