ગુરદાસપુરની ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, અનેક લોકો ફસાયા

DivyaBhaskar 2019-09-04

Views 1.8K

પંજાબના ગુરદાસપુર જિલ્લાના બટાલા ખાતે આવેલી એક ફટાકડાંની ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાથી 13 લોકોના મોત થયા છે, સાથે જ આ દુર્ઘટનામાં અન્ય લોકો પણ ઘાયલ થયા છે ફટાકડાની ફેક્ટરીની 2 ઈમારતમાં 50 લોકોના ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે વિસ્ફોટનો અવાજથી આસપાસના વિસ્તાર સુધી પહોંચ્યો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS