જમ્મુની તવી નદીમાં અચાનક જળસ્તર વધી જતાં તેના પર નિર્માણાધીન પુલ પર બે લોકો ફસાયા હતા જેને બચાવવા વાયુસેનાનું હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું જાબાંઝ વાયુસૈનિકોએ નદીના ઉફણતા પાણીના ભય વચ્ચે બંનેને બચાવ્યા હતા પહેલી વારના રેસ્ક્યૂમાં દોરડું તૂટી ગયુ હતુ જ્યારે બીજી વખત બંનેને રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યા હતા