સાબરકાંઠા: સાબારકાંઠાના પોશીના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયા છે ત્યારે આવા ધોધમાર વરસાદમાં પણ પદયાત્રીઓ શ્રદ્ધાથી આગળ વધતા જોવા મળ્યા છે વરસાદી માહોલના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ જવાથી વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે