સામે મેટ્રોને આવતી જોતા યુવતી કુદી ગઈ, દિલ્હીનું આ સ્ટેશન બન્યું સ્યૂસાઇડ પોઇન્ટ

DivyaBhaskar 2019-09-08

Views 368

દિલ્હીના મેટ્રો સ્ટેશન હવે સ્યૂસાઇડ પોઈન્ટમાં તબદીલ થઈ રહ્યા છે હાલમાં જ દિલ્હીના મૉડલ ટાઉન મેટ્રો સ્ટેશન પર એક 26 વર્ષની યુવતીએ આત્મહત્યા કરી લીધી, ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં યુવતી ટ્રેન આવતા જ નીચે કુદી જાય છે અને સેકન્ડોમાં ટ્રેન તેના પરથી પસાર થઈ જાય છે ઘટનાને નજરે જોનાર લોકો પણ ચીસો પાડી ઉઠે છે તેના માતા-પિતાના જણાવ્યા મુજબ મૃતક મિનાક્ષીની સારવાર ચાલતી હતી અને તે એક એકાઉન્ટન્ટ હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS