સુરત: લસકાણા શ્યામળા રો હાઉસ નજીક ખાડીમાં એક વ્યક્તિ બાઈક સાથે તણાઈ ગયો હતો કોઈક રાહદારીની નજર પડતા તેણે ફાયર બ્રિગેડને જાણ કરી હતી જેથી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વ્યક્તિની શોધખોળ હાથ ધરી હતી જોકે, સ્થાનિકોએ ખાડી બ્રિજનું કામ અધુરું મુકવા બાબતે ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાને રજૂઆત કરવા છતા પગલાં ન લેવાતાં કાર્યાલય પર મોડી રાત્રે મોરચો માંડ્યો હતો