બોલિવૂડ સિંગર તથા કમ્પોઝર હિમેશ રેશમિયાએ હાલમાં જ રાનુ મંડલના ડેબ્યૂ સોંગને લોન્ચ કર્યું હતું રાનુએ હિમેશની ફિલ્મ ‘હેપ્પી હાર્ડી એન્ડ હીર’માં ‘તેરી મેરી કહાની’ ગીત ગાયું હતું આ ગીતનું ટીઝર થોડાં સમય પહેલાં જ લોન્ચ કરવામાં આવ્યું હતું રાનુની વાત કરતાં સમયે હિમેશ રડી પડ્યો હતો