બાલાકોટ ગામમાંથી જીવતો મોર્ટાર બોમ્બ મળ્યો, સેનાના જવાનોએ જીવના જોખમે ડિફ્યૂઝ કર્યો

DivyaBhaskar 2019-09-15

Views 1K

પૂંચના બાલાકોટ ગામમાંથી જીવતો મોર્ટાર બોમ્બ મળી આવ્યો હતો પાકિસ્તાન દ્વારા ફેંકાયેલો 120mm લાઈવ મોર્ટાર મળી આવ્યો હતો ભારતીય સેનાના જવાનોએ જીવના જોખમે મોર્ટાર ડિફ્યૂઝ કર્યો હતો જવાનોએ ગામલોકોથી દૂર લઈ જઈ મોર્ટાર બ્લાસ્ટ કર્યો હતો સ્થાનિક લોકોએ ભારતીય સેનાનો આભાર માન્યો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS