ઘર બહાર પરિવાર સાથે ઊંઘેલી 4 વર્ષિય બાળકીના અપહરણનો પ્રયાસ

DivyaBhaskar 2019-09-18

Views 3.5K

પંજાબના લુધિયાણાના રીશીનગર વિસ્તારમાં 4 વર્ષિય બાળકીના અપહરણનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતોઘર બહાર પરિવારના સભ્યો સાથે રાત્રે બાળકી ઊંઘી રહી હતીઆ દરમ્યાન રાત્રીના 1 વાગ્યે એક શખ્સ ત્યાં ત્રણ પૈડાવાળી સાયકલ સાથે આવે છેતે બાળકીને ઉઠાવી ભાગી જાય તે પહેલા જ બાળકનો રડવાનો અવાજ સાંભળી બાજુમાં ઊંઘતી એક મહિલા જાગી જાય છેમહિલાએ બાળકીને પોતાની પાસે લઈ લીધી તો આરોપી ત્યાંથી નાસી જાય છેજોકે તે ભાગીને દૂર જાય તે પહેલા જ લોકોએ પકડી લીધો હતોસીસીટીવીના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે કાર્યવાહી શરૂ કરી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS