પાંડેસરાના બાયલીબોય સર્કલ નજીક ટેન્કરની અડફેટે આવતાં બાઈક ચાલકનું મોત

DivyaBhaskar 2019-09-19

Views 84

સુરતઃપાંડેસરા ગેરકાયદેસર રીતે પાણી ભરેલા ટેન્કરો ડાઈંગ મીલમાં ઠાલવવા બેફામ રીતે રસ્તા પર દોડે છે જેમાં ગુરુવારે પાંડેસરાના બાટલીબોય પાસે પાસે બપોરે એક ગફલતભરી રીતે હંકારી ટેન્કર ચાલકે મોટર સાયકલ ચાલકને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો અકસ્માતમાં પગલે પાણી ભરેલ ટેન્કર ચાલકે વાહન ચાલકને અડફેટે લેતા વાહન ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS