હનુમાન જયંતિ પર કરી લો આ ઉપાય, દરેક ઈચ્છા થશે પૂરી - Hanuman Jayanti

Webdunia Gujarati 2019-09-20

Views 1

આજે અમે આપને માટે લાવ્યા છે એવા કેટલક ઉપાયો જે આપ હનુમાન જયંતીના દિવસે કરશો તો તમારી દરેક ઈચ્છાઓ સો ટકા પુરી થશે. 19 એપ્રિલન રોજ હનુમાન જંતી ઉજવાશે. આ દિવસ હનુમાનજીની પૂજા માટે સૌથી શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. જે પણ વ્યક્તિ સાચા મનથી હનુમાનજીની આરાધના કરે છે તેને ઘણો લાભ પહોંચે છે. એવુ પણ કહેવાય છે કે આ દિવસે કરવામાં આવેલા ખાસ ઉપાય વ્યક્તિને વિશેષ ફળ પ્રદાન કરે છે. #HanumanJayanti #HinduDharm #GujaratiVideo

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS