ધાર્મિક કારણો ઉપરાંત કાળો દોરો બાંધવા પાછળ વૈજ્ઞનિક કારણ પણ છે. કાળો રંગ નકારાત્મકતાને અવશોષિત કરી પોતાની અંદર સમાવી લે છે અને વ્યક્તિ માટે સુરક્ષા કવચ બની જાય છે. આવો જાણીએ આ ઉપાય કેવી રીતે કરશો #BlackThread #MangalwarTotke #HanumanjiUpay #MalamaalUpay