આ ગણેશ ચતુર્થી પર લાવો રાશિ મુજબના ગણપતિ, પૈસાની કમીથી મળશે મુક્તિ

Webdunia Gujarati 2019-09-20

Views 1

મિત્રો આજે અમે આપને બતાવી રહ્યા છે કે રાશિ મુજબ કયા રંગના ગણેશજી ઘરે બેસાડવાથી ઘરમાં ખુશીઓનુ આગમન થાય છે. ઘરના ગૃહસ્વામીની રાશિ મુજબના ગણેશજી ઘરમાં બેસાડવા જોઈએ. આ વર્ષે ગણેશ ચતુર્થી 2 સપ્ટેમ્બરના રોજ ઉજવાશે. તો આવો જાણીએ ગણેશ ચતુર્થી પર રાશિ મુજબ કયા રંગના ગણપતિની સ્થાપના કરવી જોઈએ

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS