ધાર્મિક માન્યતાઓ મુજબ નવરાત્રિના ઠીક પહેલા પિતૃ પક્ષમાં ધનની દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં આર્થિક રૂપે મજબૂતી આવવા માંડે છે. પન જ્યોતિષ મુજબ પિતૃ પક્ષમા6 માતા લક્ષ્મીના આશીર્વાદની પ્રાપ્તિ માટે એ જ લોકો અધિકારી હોય છે જેમના પર પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કર્મ કરવાનુ બંધન નથી હોતુ. કહેવાનો ભાવ છે કે જે લોકો શ્રાદ્ધ કરી રહ્યા છે કે પિતૃપક્ષનુ પાલન કરી રહ્યા છે એવા લોકોએ આ પ્રયોગ ભૂલથી પણ ન કરવો જોઈએ. #PitruNavmi #PitruPaksh