પાકિસ્તાન આર્મી અને ISIએ અલકાયદાને ટ્રેનિંગ આપી- ઈમરાન

DivyaBhaskar 2019-09-24

Views 4.7K

અમેરિકન મીડિયાના સવાલો સામે નમતું જોખી પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાને ખાને સ્વીકાર્યું છે કે, તેમના દેશની સેના અને ગુપ્તચર એજન્સી ISIએ અફઘાનિસ્તાનમાં લડવા માટે અલકાયદા અને અન્ય આતંકવાદી સંગઠનોને ટ્રેનિંગ આપી હતી પરંતુ 9/11 હુમલા બાદ અમેરિકાની પડખે ઊભું રહેવું અમારી સૌથી મોટી ભૂલ હતી તેનાથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થયું હતું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS