સલાબતપુરામાં એમ્બ્રોઇડરી ખાતેદાર પર ચપ્પુ અને પાઈપ વડે હુમલો, CCTV

DivyaBhaskar 2019-09-29

Views 562

સુરતઃગત 23મીના રોજ સલાબતપુરામાં માલીની વાડી ખાતે એમ્બ્રોઈડરીના ખાતાના ખાતેદાર ઉપર બે હુમલાખોરોએ ચપ્પુથી હુમલો કરી ફરાર થઈ ગયા હતા આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જેમાં ખાતામાં ઘૂસી આવેલા હુમલાખોરો ચપ્પુ અને પાઈપથી હુમલો કરતા નજરે પડે છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS