ચાની દુકાનના માલિક સહિત કર્મચારી પર તલવાર વડે અસામાજિક તત્વોનો હુમલો, CCTV

DivyaBhaskar 2019-12-13

Views 3.1K

સુરતઃલિંબાયત વિસ્તારમાં આવેલી એક ચાની હોટલ પર અસમાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હોવાના સીસીટીવી સામે આવ્યા છે ગત 9 ડિસેમ્બરના રોજ તલવાર સાથે ચાની દુકાનમાં ઘસી આવી માલિક સહિત કર્મચારીઓને ફટકાર્યા હતા આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS