Speed News: ગુજરાતમાં HSRP, હેલ્મેટ અને પીયુસીની મુદ્દત 30 ઓક્ટોબર સુધી લંબાવાઈ

DivyaBhaskar 2019-10-05

Views 1.9K

ગુજરાતમાં HSRP, હેલ્મેટ અને પીયુસીની મુદ્દત 30 ઓક્ટોબર સુધી લંબાવાઈ છે તહેવારોને ધ્યાનમાં રાખીને વાહન વ્યવહાર વિભાગે આ નિર્ણય કર્યો છે પહેલા 15 ઓક્ટોબર સુધી જ આ સમય મર્યાદા હતી અધિકારીઓનું કહેવું છે કે, વાહનચાલકોના હિતમાં આ નિર્ણય કર્યો છે જો કે, એક પછી એક મુદ્દતમાં વધારો થતાં કાયદાના અમલ સામે જ સવાલ ઊઠી રહ્યા છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS