આ દિવસે ગુજરાતમાં જ અંદાજે ચાર હજારથી વધુ બેંક બ્રાન્ચ બંધ રહેશે જો કે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ આ હડતાળમાં નહિજોડાય બેંક કર્મચારી યુનિયનના મતે લોકોનું ધ્યાન NPAમાંથી હટાવવાનો સરકારનો હેતુ છે
મોંઘવારી ભથ્થામાં અત્યાર સુધીનો સૌથી મોટો વધારો કરતાં 12 ટકાથી વધારીને 17 ટકા કરી દેવાયું છે જેનો લાભ 50 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શરોને થશે આ સાથે સરકારે આશા વર્કરોને મળતું ભથ્થું એક હજારથી વધારી બે હજાર રૂપિયા કરવાની મંજૂરી આપી છે આ નિર્ણયથી સરકારી તિજોરી પર 16 હજાર કરોડનો બોજ વધશે