લક્ષ્મી પ્રાપ્તિ માટે શરદ પૂર્ણિમાના દિવસે કરો આ ઉપાય

Webdunia Gujarati 2019-10-10

Views 15

શરદ પૂર્ણિમાની રાત્રે કરવામાં આવેલ પૂજન અને આરાધનાથી આખુ વર્ષ લક્ષ્મી અને કુબેરની કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત મનોબળમાં વૃદ્ધિ સ્મરણ શક્તિ અને સુંદરતામાં વધારો થાય છે. મા લક્ષ્મી આ

દિવસે વિશેષ પ્રસન્ન થાય છે. કારણ કે માન્યતામુજબ આ દિવસે સમુદ્ર મંથનથી તે અવતરિત થઈ હતી. આ દિવસે તેમની પાસેથી મનપસંદ વરદાન મેળવવુ સરળ રહે છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS