Speed News: અયોધ્યા મામલે આગામી 72 કલાકમાં સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી શકે છે

DivyaBhaskar 2019-10-15

Views 1.6K

અયોધ્યા મામલે આગામી 72 કલાકમાં સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી શકે છે સોમવારે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને દલીલો કરી હતી આ દલીલો પર જવાબ આપવા માટે હિન્દુ પક્ષ પાસે હવે બે દિવસનો સમય છે ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ CJIએ ક્હયું હતું કે આ મામલાની સૂનાવણી 17 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થઈ જવાની આશા છેICCએ સુપર ઓવર નિયમ બદલ્યો છે બોર્ડ મિટીંગ બાદ ICCએ કહ્યું, ''ICC ક્રિકેટ કમિટીની ભલામણોના આધારે ચીફ એક્ઝીક્યૂટીવ્સ કમિટીએ નક્કી કર્યું છે કે, સેમિફાઇનલ અને ફાઇનલમાં સુપરઓવરના નિયમમાં એક બદલાવ કરવામાં આવ્યો છે સુપર ઓવર ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી એક ટીમ બીજી ટીમ કરતાં વધુ રન નથી કરી લેતી ''

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS