વાર્ષિક રૂ.20 લાખની આવક ધરાવનારને આગામી બજેટમાં ઈન્કમટેક્સમાં રાહત મળી શકે છે

DivyaBhaskar 2020-01-23

Views 3.1K

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ માત્ર 3 મિનિટમાંજો તમારી વાર્ષિક આવક રૂ 20 લાખ સુધીની છે, તો તમને આવતા વર્ષે ઈન્કમટેક્સમાં મોટી રાહત મળી શકે છે 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં નાણા મંત્રી ઈન્કમટેક્સ સ્લેબમાં મોટા ફેરફારની તૈયારી કરી રહ્યા છે નાણાં મંત્રી નિર્મલા સીતારામ અગાઉ પણ ઈન્કમટેક્સમાં આવનારા આ ફેરફારોના સંકેત આપી ચૂક્યા છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS