રાજકોટમાં ડિ-માર્ટમાંથી ખરીદેલા બદામનાં પેકેટમાં કચરો અને જીવાત હોવાનું સામે આવ્યું

DivyaBhaskar 2019-10-22

Views 2.4K

રાજકોટ:શહેરનાં ગોંડલ રોડ પર આવેલા ડિ-માર્ટમાંથી ખરીદેલા બદામના પેકેટમાં કચરો અને જીવાત હોવાનું સામે આવ્યું છે જેનો વીડિયો બનાવી ગ્રાહકે સોશિયલ મીડિયામાં શેર કર્યો છે વીડિયોમાં બદામના પેકેટમાં જીવાત અને કચરો જોવા મળે છે આ સાથે જ વીડિયોમાં બિલ પણ બતાવવામાં આવ્યું છે જેમાં ગોંડલ રોડ, રાજકોટ ડિ-માર્ટ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS