હારીજના કઠીવાડા અને સરવાલ વચ્ચે ટ્રકચાલકે એક્ટિવાને ટક્કર મારતાં બેનાં મોત

DivyaBhaskar 2019-10-23

Views 172

હારીજ: શહેરના બે યુવાનો એક્ટિવા પર સમીથી હારીજ જતાં કઠીવાડા અને સરવાલ વચ્ચે ટ્રકના ચાલકે ટક્કર મારતાં બંનેના ઘટના સ્થળે મોત થયા હતા
હારીજ ગામનાં બ્રિજેશ કનૈયાલાલ ઠક્કર ઉ19 અને સંજય ઉર્ફે મિથુન મહેશભાઈ નાયી ઉ૨૩ એક્ટિવા (જીજે ૨૪ એસી૧૬૬૨) લઇ સાંજે સમીથી હારીજ પરત આવતાં 730 કલાકે કઠીવાડા અને સરવાલ વચ્ચે સામેથી આવતી ટ્રક (જીજે૧૨ એયૂ૭૬૬૦)ના ચાલકે ટક્કર મારતા એક્ટિવા ડ્રાઇવર સાઈડમાં અથડાઈ આગળના ટાયરમા આવી જતા બંને યુવાનોને ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું સરવાલના ગામલોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS