ટ્રક કન્ટેનરમાં 39 લોકો મોતને ભેટ્યા, ગંભીર ગુના અંગે તંત્ર સંવેદનશીલ - પ્રિતી પટેલ

DivyaBhaskar 2019-10-24

Views 4.3K

પોલીસ તપાસમા મળેલી છેલ્લી માહિતી પ્રમાણે જે 39 લોકોના મૃતદેહ યૂકેમાં એક કન્ટેનરમાંથી મળ્યા છે તેઓ ચીનના છે આ ઘટના ત્યારે સામે આવી જ્યારે તેના ડ્રાઇવર રોબીન્સને કન્ટેનરને ખોલ્યું હતું પોલીસે રોબીન્સનની હત્યાની શંકાના આધાર પર ધરપકડ કરીને પૂછપરછ શરુ કરી છે આસિવાય અલગ અલગ એજન્સીઓના સંકલનના આધારે આ ગુનાની તપાસ ચાલી રહી છે બુધવારે બ્રિટનની સંસદમાં પણ આ મુદ્દો ઉછળ્યો હતો હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે સાંસદોને આશ્વસ્ત કરીને કહ્યું હતું કે આ ગંભીર ગુના અંગે તંત્ર સંવેદનશીલ છે અને તેની યોગ્ય તપાસ શરુ કરવામાં આવી છે વડાપ્રધાન બોરીસ જોન્સને પણ આ ગંભીર ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS