આજે હિન્દુઓના નવા વર્ષ વિક્રમ સંવત 2076ની શરૂઆત થઈ છે ત્યારે લોકો ઉમંગ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે અને એકબીજા નવાં વર્ષની શુભકામનાઓ પાઠવી રહ્યાં છે આ સાથે જ વેપારીઓએ નવા વર્ષના શુભ મૂહુર્ત કર્યું હતું
ડોનાલ્ડ ટ્રમ્પનું એલાન, કહયું અમેરિકાની કાર્યવાહીમાં આતંકવાદી બગદાદી માર્યો ગયો છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે સાંજે જાહેરાત કરીને ISના આકા અબુ બક્ર અલ-બગદાદીના મોતને સમર્થન આપ્યું હતું તેમણે જણાવ્યું હતું કે અમેરિકન સૈન્યની કાર્યવાહીમાં બગદાદીની સાથે જ તેના ત્રણ દિકરા પણ માર્યા ગયા છે ટ્રમ્પના કહેવા મુજબ આ એક ટોપ સિક્રેટ મિશન હતું જેની કોઈને પણ જાણ નહોતી