‘મહા’ વાવાઝોડાની સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મહાઅસર થશે

DivyaBhaskar 2019-11-04

Views 2.9K

‘મહા’ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારાથી નજીક આવી જતાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ વરસ્યો હતો જોકે તે ફરી એકવાર દિશા બદલી 6નવેમ્બરની રાત અથવા 7મીની વહેલી સવારે દીવ-દ્વારકાના દરિયાકાંઠા વચ્ચે ત્રાટકે તેવી શક્યતા છે તંત્રએ પણ દરિયાઇ સફર ખેડવા ગયેલી બોટોને પરત આવી જવા સુચનાઆપી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS