ઈડરના સુરપુરના પાટીયા પાસે બોર્ડને ટકરાઈને કાર પલટી, આગ લાગતા ચાલક ભડથું થયો

DivyaBhaskar 2019-11-05

Views 1.1K

ઈડર/ હિંમતનગર:ઈડરના સુરપુર પાસે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતા કાર એડવર્ટાઈઝમેન્ટના બોર્ડને અથડાઈને પલટી મારી ગઈ હતી જો કે કારમાં સવાર ચાલક અકસ્માતને પગલે બહાર નીકળી શક્યો ન હતો અને કારમાં આગ ફાટી નીકળી હતી જોતજોતામાં જ કારચાલક બળીને ભડથું થઈ ગયો હતો અને મોતને ભેટ્યો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS