વડોદરામાં કાર ચાલક તબીબે રસ્તામાં રમી રહેલા બાળક પર કાર ચઢાવી દીધી

DivyaBhaskar 2019-12-18

Views 26.3K

વડોદરાઃ આયુર્વેદિક 3 રસ્તા પાસે આવેલી શ્રીજી હોસ્પિટલની નજીક તબીબે ગફલતભરી રીતે કાર ચલાવીને સામે જ રસ્તા રમી રહેલા અઢી વર્ષના બાળકને ટક્કર મારતા બાળકનં મોત નિપજ્યું હતું રસ્તામાં જ બાળક રમતુ હોવા છતાં તબીબને તેને જોયા વિના જ કચડી નાખ્યુ હતુ આ કેસમાં પાણીગેટ પોલીસે તબીબ મિતેશ સુતરીયાની ધરકપડ કરી હતી જોકે તબીબને જામીન મળી જતા તેને છોડી દેવાયો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS