સુરતઃજહાંગીરપુરા વિસ્તારમાં આવેલા બ્રીજ નીચે શુક્રવારે રાત્રે સવા નવ વાગ્યા આસપાસ સિટી બસમાં આગ લાગી ગઈ હતી બેટરીમાં સ્પાર્ક થતાં ચાર સ્પાર્ક થતાં બસ સળગી ગઈ હતી આગના પગલે દોડધામ મચી ગઈ હતી હાઈટેન્શન લાઈન નીચે આગ લાગી હોવાથી જીઈબીના અધિકારીઓ દોડતાં થયા હતા અને પાવર સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો