ભાવનગર:સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાની હાજર રહ્યાં હતા સ્મૃતિ ઈરાનીએ કાર્યક્રમમાં તલવાર વડે રાસ ગરબા કર્યા હતા બંને હાથમાં તલવાર લઈને બાળકીઓ સાથે ગરબા કર્યા હતા આ કાર્યક્રમમાં જીતુ વાઘાણી સહિત અન્ય નેતાઓ હાજર રહ્યાં હતા