વીડિયો ડેસ્કઃ મધ્યપ્રદેશના દમોહ રેલવે સ્ટેશન એક ઘટના સામે આવી છે અહીં એક યુવક ચાલતી ટ્રેને ચઢવા જતાં પ્લેટફોર્મની નીચે ટ્રેક પર પટકાયો હતો યુવક ટ્રેક પર પટકાતાં ટ્રેન ચાલવા લાગી હતી યુવક ટ્રેકની સાઇડમાં પ્લેટફોર્મની દીવાલ પાસે સૂઈ રહ્યો હતો ત્યાર બાદ ટ્રેનમાં સવાર પેસેન્જરે ચેઈન ખેંચી ટ્રેન રોકતાં યુવકને સુરક્ષીત ટ્રેકમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો