ભગવાન વિષ્ણુને હિન્દુ ધર્મની માન્યતાઓમાં જગતપાલક માનવામાં આવે છે. હિન્દુ ધર્મગ્રંથ શ્રીમદ્ ભાગવતપુરાણ અનુસાર ભગવાન વિષ્ણુના 24 અવતારો ધર્મની રક્ષા માટે માનવામાં આવે છે, જેમાં 10 મોટા અવતારો 'દશાવતાર' તરીકે પ્રખ્યાત છે. અહીં ભગવાન શ્રીહરિ વિષ્ણુના દશાવતારોની 10 પૌરાણિક કથાઓ રજૂ કરવામાં આવી છે.