હાલમાં હવાઈ મુસાફરી કરતા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સામાન્ય રીતે કોઈ પણ સમયે હવામાં મુસાફરી કરનારા લોકોની સંખ્યા લગભગ એક મિલિયન જેટલી હોય છે.
આવી સ્થિતિમાં તમારી હવાઇ યાત્રાને વધુ સ્માર્ટ બનાવવા માટે કેટલાક તથ્યો રજૂ કરીશું. આ 10 હકીકતોમાંથી કેટલીક તમારા માટે ખૂબ જ આશ્ચર્યજનક હશે.