ટીએમસી સાંસદ અને ગ્લેમરસ એક્ટ્રેસ નુસરત જહાં તેના એક ફોટોથી સોશિયલ મીડિયામાં છવાઈ જાય છે હાલમાં જ અસ્થમા એટેકના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી પરંતુ ઠીક થઈને બહાર આવ્યા બાદ નુસરતે ઈડન ગાર્ડનમાં પતિ નિખિલ જૈન સાથે ડે-નાઇટ મેચની મજા માણી હતી પિંક ડ્રેસમાં નુસરત બેહદ ગ્લેમરસ લાગતી હતી જ્યાં નુસરતને જોઇને પબ્લિકે પણ ચિયર કર્યું હતુ તો નુસરતે પણ તેના ફેન્સનો આભાર માન્યો હતો અહીં નુસરતે પતિ સાથે સ્પોર્ટ્સ જગતની હસ્તિઓ સાથે ફોટોઝ ક્લિક કરાવ્યા હતા