ગુજરાતના ખેડૂતો માટે 3,795 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું

DivyaBhaskar 2019-11-23

Views 2.2K

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી કે, રાજ્યના તમામ 5636 લાખ ખેડૂતોને સહાય ચૂકવાશે કમોસમી વરસાદથી જે ખેડૂતોને નુકસાન થયું નથી તેને પણ સહાય અપાશે આ માટે2154 કરોડ કેન્દ્ર સરકાર જ્યારે 1641 કરોડ રાજ્ય સરકાર આપશે આ સહાય પાકવીમા ઉપરાંતની હશે1 ઇંચથી વધુ વરસાદ થયેલા 9416 ગામના 2861 લાખ ખેડૂતોને હેક્ટર દીઠ 6,800 રૂપિયા સહાય મળશે આ ઉપરાંત 1 ઈંચથી વધુ વરસાદ થયેલા ક્લસ્ટરના 1,463 ગામના 470 લાખ ખેડૂતોને પણ હેક્ટર દીઠ 6800 રૂપિયા મળશે જો કે આ બન્નેમાં મહત્તમ મર્યાદા 2 હેક્ટર હશે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS