બાલાની સક્સેસ પાર્ટીમાં પ્રિયંકા-વાણીએ ‘ઘૂંઘરૂ તૂટ ગયે’ પર ડાન્સ કર્યો

DivyaBhaskar 2019-11-24

Views 2

આયુષ્માન ખુરાનાની ફિલ્મ બાલા 100 કરોડ ક્લબમાં પહોંચી ગઈ છે ત્યારે ફિલ્મની સ્ટારકાસ્ટે સક્સેસ પાર્ટી આપી હતી આ પાર્ટીમાં કેટરિના, પ્રિયંકા, વાણી કપૂર, નુસરત ભરૂચા સહિતની એક્ટ્રેસિસ આવી હતી પ્રિયંકા હાલ ભારતમાં હોય તેના બોલિવૂડ ફ્રેન્ડ્સને મળી રહી છે આ પાર્ટીમાં પ્રિયંકા-વાણીએ ઘૂંઘરૂ તૂટ ગયે સોંગ પર ડાન્સ કર્યો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS