ગણિતના દાખલાનો જવાબ ન આપતા 12 વિદ્યાર્થિનિઓને ટીચરે બેરહેમીથી મારી

DivyaBhaskar 2019-11-29

Views 585

મધ્યપ્રદેશના ટીકમગઢનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે અહીં સાતમાં ધોરણમાં ભણતી વિદ્યાર્થિનિઓને ગણિતનો દાખલો ન આવડતાં ટીચરે વિદ્યાર્થિનિઓને બેરહેમીથી માર માર્યો હતો અને 100થી વધુ ઉઠક-બેઠક કરાવી હતી જે બાદ આ તમામ વિદ્યાર્થિનિઓની હાલત બગડતાં તેમને હોસ્પિટલ દાખલ કરવી પડી હતી ઘટના ટીકમગઢ જિલ્લાની કસ્તૂરબા ગાંધી વિદ્યાલયની છે આ સમગ્ર મામલે વિદ્યાર્થિનિઓએ ટીચર પર છૂત-અછૂતનો આરોપ પણ લગાવ્યો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS