જાણો WhatsApp માં કયા આવ્યા નવા ફીચર્સ! જુઓ VIDEO

TV9 Gujarati 2019-12-06

Views 1

WhatsApp માં ડાર્ક મોડ ફીચર્સ આવવાના સમાચાર મળી રહ્યા છે, પરંતુ તે ફીચર્સ હાલમાં ટેસ્ટીંગ મોડમાં છે. આ ફીચર્સ આવતા પહેલાં WhatsApp ના નવા અપડેટેડ વર્ઝનમાં કેટલાક નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. તો ચાલો WhatsApp ના નવા ફીચર્સ વિશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS