વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આટલું કરશો તો તમારા બાળકના ભવિષ્યને લઈ ચિંતા રહેશે નહીં

DivyaBhaskar 2019-12-07

Views 2.6K

મોટાભાગના માતા-પિતા પોતાના બાળકના ભવિષ્યને લઈ હંમેશાં ચિંતિત હોય છેઆથી માતા-પિતા પોતાના બાળકની સરખામણી અન્ય બાળકો સાથે કરવા લાગે છેસચિન તેંડુલકરને કથ્થક ન આવડે તો તે સફળ નથી તેવું કહેવું કેટલું યોગ્ય?આ સવાલનો જવાબ દરેક માતા-પિતા આપી શકશે પણ જયારે પોતાના બાળકની વાત આવે ત્યારે ભૂલી જાય છેઆથી જ બાળકને ગમતું કામ કરવા ન દઈને જે રીતે કાર્બાઈડથી કેરી પકવવામાં આવે છે તે રીતે બાળકને ઉછેર કરતા હોય છેઆ માતા-પિતાની ચિંતા દૂર થઈ શકે છે જો વાસ્તુ પ્રમાણે સામાન્ય પૂજા કરવામાં આવેજાણીતા વાસ્તુ એક્સપર્ટ મયંક રાવલ પાસે જાણો કે વાસ્તુની મદદથી તમે કઈ રીતે તમારા બાળકના ભવિષ્યને લઈ થતી ચિંતામાંથી મુક્તિ મેળવી શકશો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS