રક્ષામંત્રી રાજનાથસિંહે એક કાર્યક્રમ દરમ્યાન જણાવ્યું હતુ કે, પાકિસ્તાનને વારંવાર સલાહ આપી ચૂક્યો છું કે 1971ના યુદ્ધમાં પાકિસ્તાનના બે ભાગલા પડી ગયા હતા પાકિસ્તાન અને બાંગ્લાદેશ બની ગયા હતા હું કહું છું કે 1971 જેવી ભૂલ ફરી ન કરશો, નહીંતર POKનું શું થશે તે સારી રીતે સમજી લેજો