છોટાઉદેપુરઃ બોડેલીના અલીપુરાની સરકારી પ્રાથમિક શાળાની રૂમમાં પ્રિન્સિપાલ એક મહિલા સાથે રાત્રે 11 વાગ્યે જોવા ઝડપાઇ ગયા હતા જેથી સ્થાનિક લોકોએ બંનેને શાળાના રૂમમાં બંધ કરી દીધા હતા અને હોબાળો મચાવી દીધો હતો લોકોએ શિક્ષકને બોડેલી પોલીસને હવાલે કર્યો હતો સ્થાનિક લોકોએ શિક્ષકે દારૂ પીધો હોવાના આક્ષેપ કર્યાં હતા